SHOPS | 4 & 3BHK ELEGANT APARTMENTS
SHOPS | 4 & 3BHK ELEGANT APARTMENTS
શહેરના કોલાહલથી દૂર પણ શહેરની નજીક, તમારા મનગમતા વિસ્તાર અણખોલને મળ્યું છે એક નવું લેન્ડમાર્ક, જ્યાં શ્વાસ લેશે વિરાટ સપનાઓ. શહેરના શાંતિમય વિસ્તારમાં સુવિધાઓથી સજ્જ એક ઘર જે બનશે અણખોલની નવી ઓળખ.
કામાક્ષી એવન્યુના ખાલી મકાન જ નહીં, બિલ્ડીંગ પણ સ્માર્ટલી સ્પેશિયસ છે. એટલે કે કામાક્ષી એવન્યુના ત્રણ આઈકોનિક ટાવરની આસપાસની વિશિષ્ટ આર્કિટેક્ચરલ ડિઝાઈન દરેક ખૂણાથી વિપુલ પ્રમાણમાં કુદરતી પ્રકાશ અને આકર્ષક દૃશ્યો સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, કામાક્ષી એવેન્યુ આપે છે અનન્ય દ્વિ-સ્તરની પાર્કિંગ સુવિધા. હવે દ્વિ-સ્તરીય પાર્કિંગ સુવિધા સાથે પાર્કિંગની સમસ્યાને કહી દો અલવિદા.
Earthquake resistant RCC frame structure & aerated block work as per architects design. Compound wall around entire campus.
Vitrified tiles flooring with skirting in entire apartment. Anti-skid flooring in Wash & Balcony area.
Powder coated aluminum windows with mosquito net.
Elegant entrance veneer door and flushed internal laminate door.
Premium quality SS sink, & lintel height dado with Sandwich Granite platform.
Underground and Overhead tank with Sensor Technology.
Concealed copper wiring. Branded quality modular switches with sufficient electric point & A.C point.
Internal walls having smooth plaster with two coats of putty. All Grills And Railings with oil paints.
Jaguar / Wax / Plumber.
Water Proofing treatment & China Mosaic.